શ્લોક ૯૬

स्वहितेच्छुभिरेतानि मच्छिश्यै: सकलैरपि ।

श्रोतव्यान्यथ पाठ्‌यानि कथनीयानि च द्विजै:॥96॥

અને પોતાના હિતને ઇચ્છતા એવા જે અમારા સર્વે શિષ્ય તેમણે, એ આઠ સચ્છાસ્ત્ર જે તે સાંભળવાં અને અમારા આશ્રિત જે દ્વિજ તેમણે એ સચ્છાસ્ત્ર જે તે ભણવાં તથા ભણાવવાં, તથા એમની કથા કરવી. ॥96॥

And all My disciples, aspiring for their welfare, should listen to the eight scriptures and My Brahmin devotees should study, teach and narrate these scriptures. || 96 ||