શ્લોક ૧૯૩
भिक्षां सभां विना नैव गन्तव्यं गृहिणो गृहम् ।
व्यर्थ:कालो न नेतव्यो भक्तिं भगवतो विना ॥193॥
અને ભિક્ષા તથા સભાપ્રસંગ એ બે કાર્ય વિના, ગૃહસ્થના ઘર પ્રત્યે જવું નહિ. અને ભગવાનની જે નવ પ્રકારની ભક્તિ તે વિના, વ્યર્થ કાળ નિર્ગમવો નહિ; નિરંતર ભક્તિ કરીને જ કાળ નિર્ગમવો. ॥193॥
And to accept the alms or to attend the (religious) gathering, only for these two purposes, a house of a Grihastha should be visited; and the saints should not waste their time but should practice the nine types of devotion and they should spend time through continuous worship of God. || 193 ||