શ્લોક ૧૯૦
न्यासो रक्ष्यो न कस्यापि धैर्यं त्याज्यं न कर्हिचित्
न प्रवेशयितव्या च स्वावासे स्त्री कदाचन॥190॥
અને કોઈની થાપણ ન રાખવી અને ક્યારેય પણ ધીરજતાનો ત્યાગ ન કરવો; અને પોતાના ઉતારાની જાયગા, બંધિની હોય તો, તેને વિષે ક્યારેય પણ સ્ત્રીનો પ્રવેશ થવા દેવો નહિ. ॥190॥
And he should not keep anybody’s valuable things or money as deposit; he should never loose patience; he should not allow any woman to enter the place where he is staying. || 190 ||