શ્લોક ૧૧૪

गुणिनां गुणवत्ताया ज्ञेयं ह्येतत् परं फलम् ।

कृष्णे भक्तिश्च सत्सड्.गोऽन्यथा यान्ति विदोऽप्यध:॥114॥

અને વિદ્યાદિક ગુણવાળા જે પુરુષ, તેમના ગુણવાનપણાનું એ જ પરમ ફળ જાણવું, કયું તો જે શ્રીકૃષ્ણ ભગવાનને વિષે ભક્તિ કરવી, ને સત્સંગ કરવો. અને એમ ભક્તિ ને સત્સંગ-એ બે વિના તો, વિદ્વાન હોય તે પણ અધોગતિને પામે છે. ॥114॥

And the ultimate reward for a person having virtues like knowledge etc. is to worship Shri Krishna Bhagwan and attend the Satsang. And without devotion and Satsang, even the scholars attain the descent. || 114 ||