શ્લોક ૧૨૮

मदाश्रितानां सर्वेषां धर्मरक्षणहेतवे ।

गुरु़त्वे स्थापिताभ्यां च ताभ्यां दीक्ष्या मुमुक्षव:॥128॥

અને અમારે આશ્રિત જે સર્વે સત્સંગી, તેમના ધર્મની રક્ષા કરવાને અર્થે, એ સર્વેના ગુરુપણાને વિષે અમે સ્થાપન કર્યા, એવા જે તે અયોધ્યાપ્રસાદ અને રઘુવીર તેમણે મુમુક્ષુજનને દીક્ષા આપવી. ॥128॥

And Ayodhyaprasad and Raghuveer, who have been assigned by Me as Acharyas of all My devotees to protect their religion, should initiate the seekers. || 128 ||