શ્લોક ૫૨

कर्तव्यमुर्ध्वपुण्ड्रं च पुम्भिरेव सचन्द्रकम् ।

कार्य: सधवनारीभिर्भाले कुंड्.कुमचन्द्रक:॥52॥

અને પછી સત્સંગી પુરુષમાત્રને ચાંદલે સહિત ઊર્ધ્વપુંડ્ર તિલક કરવું અને સુવાસિની જે સ્ત્રીઓ, તેમણે તો પોતાના ભાલને વિષે કુંકુમનો ચાંદલો કરવો. ॥52॥

And then the male devotees should draw an Urdhvapundra Tilak with a dot in the centre and the women (except widows) should put on a dot using the Kumkum on their forehead. || 52 ||