શ્લોક ૧૩૪

स्वासन्नसम्बन्धहीना नरास्ताभ्यां तु कर्हिचित् ।

न स्प्रष्टव्या न भाष्याश्च तेभ्यो दर्श्यं मुखं न च ॥134॥

અને વળી તે બે જણની પત્નીઓ તેમણે, પોતાના સમીપ સંબંધ વિનાના જે પુરુષ તેમનો સ્પર્શ ક્યારેય ન કરવો, અને તેમની સાથે બોલવું નહિ અને તેમને પોતાનું મુખ પણ ન દેખાડવું (એવી રીતે ધર્મવંશી આચાર્ય અને તેમની પત્નીઓ તેમના જે વિશેષ ધર્મ તે કહ્યા.) ॥134॥

And moreover, the respective wives of these Acharyas, should not touch a man who is not a close relative and should not talk with him and shouldnot show him her face. (Such are the specific code of conduct for a Dharmavanshi Acharya and his wife). || 134 ||