શ્લોક ૧૯૪
पुमानेव भवेद्यत्र पक्वान्नपरिवेषण: ।
ईक्षणादि भवेन्नैव यत्र स्त्रीणां च सर्वथा ॥194॥
અને જે ગૃહસ્થના ઘરને વિષે, રાંધેલ અન્નનો પીરસનારો પુરુષ જ હોય, તથા સ્ત્રીઓનો દર્શનાદિક પ્રસંગ કોઈ રીતે થાય એમ ન હોય; ॥194॥
And in a house of a Grihastha, where a man serves the cooked food and there is no possibility of the contact of a woman, even through sight or by any other means. || 194 ||