શ્લોક ૨૯

कृष्णकृष्णावताराणां खण्डनं यत्र युक्तिभि: ।

कृतं स्यात्तानि शास्त्राणि न मान्यानि कदाचन॥29॥

અને જે શાસ્ત્રને વિષે શ્રીકૃષ્ણ ભગવાન તથા શ્રીકૃષ્ણ ભગવાનના જે વરાહાદિક અવતાર, તેમનું યુક્તિએ કરીને ખંડન કર્યું હોય, એવાં જે શાસ્ત્ર તે ક્યારેય ન માનવાં અને ન સાંભળવાં. ॥29॥

And the scriptures, which deny Shri Krishna Bhagwan and the incarnations of Shri Krishna Bhagwan like Varah etc. through logical theories, should not be followed and listened to. || 29 ||