શ્લોક ૫૪

प्रणम्य राधाकृष्णस्य लेख्यार्चां तत आदरात् ।

शक्त्या जपित्वा तन्मंत्रं कर्तव्यं व्यावहारिकम्॥54॥

અને તે પછી, શ્રી રાધાકૃષ્ણની જે ચિત્રપ્રતિમા તેનું આદરથકી દર્શન કરીને-નમસ્કાર કરીને, પછી પોતાના સાર્મથ્ય પ્રમાણે શ્રીકૃષ્ણનો અષ્ટાક્ષર મંત્ર તેનો જપ કરીને, તે પછી પોતાનું વ્યાવહારિક કામકાજ કરવું. ॥54॥

And after that, one should visualize the idol illustration of Shri Radhakrishna and respectfully perform salutation and recite eight lettered Mantra of Shri Krishna as per one’s capacity. Then one should perform his worldly duties. || 54 ||