શ્લોક ૧૧૯

दैव्यामापदि कष्टायां मानुष्यां वा गदादिषु ।

यथा स्वपररक्षा स्यात्तथावृत्यं न चान्यथा॥119॥

અને કષ્ટની દેનારી એવી કોઈ દેવસંબંધી આપદા આવી પડે, તથા મનુષ્યસંબંધી આપદા આવી પડે, તથા રોગાદિક આપદા આવી પડે, તેને વિષે જેમ પોતાની ને બીજાની રક્ષા થાય તેમ વર્તવું; પણ બીજી રીતે ન વર્તવું. ॥119॥

And during the troublesome emergencies, caused by the fate, men or epidemics, one should behave in such a manner that one's own life as well as that of others could be saved and protected and should not act otherwise. || 119 ||