શ્લોક ૬૩

भगवन्मन्दिरं सर्वै: सायं गन्तव्यमन्वहम् ।

नामसंङ्कीर्तनं कार्यं तत्रोच्चै राधिकापते:॥63॥

અને અમારા જે સર્વે સત્સંગી તેમણે નિત્યપ્રત્યે સાયંકાળે ભગવાનના મંદિર પ્રત્યે જવું, અને તે મંદિરને વિષે શ્રી રાધિકાજીના પતિ એવા જે શ્રીકૃષ્ણ ભગવાન તેમના નામનું ઉચ્ચ સ્વરે કરીને કીર્તન કરવું. ॥63॥

And all My devotees should go to the temple of God every evening and in the temple they should sing in praise of Shri Krishna Bhagwan, Lord of Shri Radhikaji, loudly. || 63 ||