શ્લોક ૩
भ्रात्रो रामप्रतापेच्छारामयोर्धर्मजन्मनो: ।
यावयोध्याप्रसादाख्य रघुवीराभिधौ सुतौ॥3॥
શ્રી ધર્મદેવથકી છે જન્મ જેમનો એવા જે અમારા ભાઈ રામપ્રતાપજી તથા ઇચ્છારામજી; તેમના પુત્ર જે અયોધ્યાપ્રસાદ નામે અને રઘુવીર નામે - (જેને અમે અમારા દત્તપુત્ર કરીને સર્વે સત્સંગીના આચાર્યપણાને વિષે સ્થાપન કર્યા છે). ॥3॥
My brothers, Shri Rampratapji and Shri Iccharamji who are born through Shri Dharmadev, and their respective sons whose names are Shri Ayodhyaprasad and Shri Raghuveer -whom I have adopted as sons and have assigned them the duty of the Acharyaship of My devotees. || 3 ||