શ્લોક ૧૭૧
निजसम्बन्धिभिरपि तारु़ण्ये तरु़णैर्नरै: ।
साकं रहसि न स्थेयं ताभिरापदमन्तरा॥171॥
અને યુવા અવસ્થાને વિષે રહી એવી જે વિધવા સ્ત્રીઓ તેમણે, યુવા અવસ્થાવાળા જે પોતાના સંબંધી પુરુષ, તેમની સંગાથે પણ, એકાંત સ્થળને વિષે આપત્કાળ પડ્યા વિના ન રહેવું. ॥171॥
And a widow who is of young age, should not stay in a lonely place except during an emergency with a young man, evenif he is a close relative. || 171 ||