શ્લોક ૪૪
सच्छूद्रा: कृष्णभक्ता ये तैस्तु भालोर्ध्वपुण्ड्रके ।
द्विजातिवद्धारणीये निजधर्मेषु संस्थितै:॥44॥
અને પોતાના ધર્મને વિષે રહ્યા અને શ્રીકૃષ્ણના ભક્ત એવા જે સચ્છૂદ્ર તેમણે તો, તુલસીની માળા અને ઊર્ધ્વપુંડ્ર તિલક તે, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્યની પેઠે ધારવાં. ॥44॥
And the Shudras, who perform their duties properly and who are devotees of Shri Krishna, should wear the Kanthi of Tulsi beads and Urdhvapundra Tilak just like Brahmin, Kshatriya and Vaishya. || 44 ||