શ્લોક ૧૦૭
हृदये जीववज्जीवे योऽन्तर्यामितया स्थित: ।
ज्ञेय: स्वतन्त्र ईशोऽसौ सर्वकर्मफलप्रद:॥107॥
અને જે ઈશ્વર છે તે જે તે, જેમ હૃદયને વિષે જીવ રહ્યો છે, તેમ તે જીવને વિષે અંતર્યામીપણે કરીને રહ્યા છે ને સ્વતંત્ર છે, ને સર્વ જીવને કર્મફળના આપનારા છે એમ ઈશ્વરને જાણવા. ॥107॥
And as the soul is residing into the heart, similarly, God is residing into the soul as an inner being and He is free. And He rewards all the living beings as per their deeds. These are the characteristics of God. || 107 ||