શ્લોક ૧૬૦

रु़पयौवनयुक्तस्य गुणिनोऽन्यनरस्य तु ।

प्रसङ्गो नैव कर्तव्यस्ताभि: साहजिकोऽपि च॥160॥

અને તે સુવાસિની સ્ત્રીઓ તેમણે, રૂપ ને યૌવન તેણે યુક્ત અને ગુણવાન એવો જે અન્ય પુરુષ, તેનો પ્રસંગ સહજસ્વભાવે પણ ન જ કરવો. ॥160॥

And a married woman should not remain in company, even naturally, of another man who is handsome, youthfull and virtuous. || 160 ||