શ્લોક ૧૬૭

धनं च धर्मकार्येऽपि स्वनिर्वाहोपयोगि यत् ।

देयं ताभिर्न तत् क्वापि देयं चेदधिकं तदा॥167॥

અને તે વિધવા સ્ત્રીઓ તેમણે પોતાના ઘરમાં, પોતાના જીવનપર્યંત દેહનિર્વાહ થાય એટલું જ જો ધન હોય તો, તે ધન જે તે ધર્મકાર્યને વિષે પણ ન આપવું; અને જો તેથી અધિક હોય તો આપવું. ॥167॥

And if a widow has just enough money to support herself for a lifetime, then she should not donate any money even for religious purpose and if she has more than that then she should donate. || 167 ||