શ્લોક ૧૩૯
यावज्जीवं च शुश्रूषा कार्या मातु: पितुर्गुरो: ।
रोगार्तस्य मनुष्यस्य यथाशक्ति च मामकै:॥139॥
અને અમારા આશ્રિત જે ગૃહસ્થ તેમણે માતા, પિતા અને ગુરુ તથા રોગાતુર એવા જે કોઈ મનુષ્ય તેમની જે સેવા, તે જીવનપર્યંત પોતાના સાર્મથ્ય પ્રમાણે કરવી. ॥139॥
And My Grihastha devotee should serve his mother, father, Guru and the patients who are suffering from some disease throughout his life as per his capacity. || 139 ||