શ્લોક ૧૪૧
यथाशक्ति यथाकालं संग्रहोऽन्नधनस्य तै: ।
यावद्वययं च कर्तव्य: पशुमद्भिस्तृणस्य च॥141॥
અને તે ગૃહસ્થ સત્સંગી તેમણે પોતાના સાર્મથ્ય પ્રમાણે, સમયને અનુસરીને જેટલો પોતાના ઘરમાં વરો હોય, તેટલા અન્નદ્રવ્યનો સંગ્રહ જે તે કરવો અને જેના ઘરમાં પશુ હોય એવા જે ગૃહસ્થ, તેમણે પોતાના સાર્મથ્ય પ્રમાણે ચાર્ય-પૂળાનો સંગ્રહ કરવો. ॥141॥
And a Grihastha devotee should store the grains and such materials in sufficient quantities as per their requirements and ability according to time. And the Grihastha who have cattle in his house should store the grass and cattlefeed as per his capacity. || 141 ||