શ્લોક ૨૫
कृष्णभक्ते: स्वधर्माद्वा पतनं यस्य वाक्यत: ।
स्यात्तन्मुखान्न वै श्रव्या: कथावार्ताश्च वा प्रभो: ॥25॥
અને જેનાં વચનને સાંભળવે કરીને શ્રીકૃષ્ણ ભગવાનની ભક્તિ ને પોતાનો ધર્મ, એ બે થકી પડી જવાય, તેના મુખથકી ભગવાનની કથાવાર્તા ન સાંભળવી. ॥25॥
And one should not listen to the narratives of God from someone whose statements offend or distract one from the devotion of Shri Krishna Bhagwan and from following one’s religion. || 25 ||