શ્લોક ૧૩૫
गृहाख्याश्रमिणो ये स्यु: पुरु़षा मदुपाश्रिता: ।
स्वासन्नसम्बन्धहीना न स्पृश्या विधवाश्च तै:॥135॥
હવે ગૃહસ્થાશ્રમીના જે વિશેષ ધર્મ છે તે કહીએ છીએ: અમારે આશ્રિત જે ગૃહસ્થાશ્રમી પુરુષ, તેમણે પોતાના સમીપ સંબંધ વિનાની જે વિધવા સ્ત્રીઓ તેમનો સ્પર્શ ન કરવો. ॥135॥
Now, I explain specific code of conduct for the Grihastha i.e. householder devotees; My Grihastha male devotees should not touch the widows who are not close relatives. || 135 ||