શ્લોક ૯૦

वैश्यैश्च कृषिवाणिज्यकुसीदमुखवृत्तिभि: ।

भवितव्यं तथा शुद्रैर्द्विजसेवादिवृत्तिभि:॥90॥

અને વૈશ્ય વર્ણ હોય તેમણે કૃષિકર્મ તથા વણજવ્યાપાર તથા વ્યાજવટો એ આદિક જે વૃત્તિઓ તેમણે કરીને વર્તવું. અને જે શૂદ્ર વર્ણ હોય તેમણે બ્રાહ્મણાદિક ત્રણ વર્ણની સેવા કરવી એ આદિક જે વૃત્તિઓ તેમણે કરીને વર્તવું. ॥90॥

And My devotees belonging to Vaishya caste should follow the professions like farming, trading, money-lending etc. And My devotees belonging to Shudra caste should serve the other three castes like Brahmin, etc. and follow similar other activities. || 90 ||