શ્લોક ૧૦૨

मन्तव्यानि प्रधानानि तान्येवेतरवाक्यत: ।

धर्मेण सहिता कृष्णभक्ति: कार्येति तद्रह:॥102॥

તે વચન જે તે બીજાં વચન કરતાં પ્રધાનપણે માનવાં. અને શ્રીકૃષ્ણ ભગવાનની ભક્તિ, તે જે તે, ધર્મે સહિત જ કરવી, એવી રીતે તે સર્વે સચ્છાસ્ત્રનું રહસ્ય છે. ॥102॥

Those statements should be given preference to the other statements. And Shri Krishna Bhagwan should be worshipped alongwith the proper code of conduct. This is the essence of all the scriptures. || 102 ||