શ્લોક ૧૮૧
स्वातिनैकट्यमायान्ती प्रसभं वनिता तु या ।
निवारणीया साभाष्य तिरस्कृत्यापि वा द्रु़तम्॥181॥
અને બળાત્કારે કરીને પોતાને અતિશય સમીપે આવતી એવી જે સ્ત્રી, તેને બોલીને અથવા તિરસ્કાર કરીને પણ તુરત વારવી; પણ સમીપે આવવા દેવી નહિ. ॥181॥
And if a woman tries to come closer forcibly, she should be stopped through speech or through contempt i.e. she should be stopped immediately and should not be allowed to come closer. || 181 ||