શ્લોક ૧૩૮

अन्नाद्यै: शक्तितोऽभ्यर्च्यो ह्यतिथिस्तैर्गृहागत: ।

दैवं पैत्र्यं यथाशक्ति कर्तव्यं च यथोचितम्॥138॥

અને તે ગૃહસ્થાશ્રમી તેમણે, પોતાને ઘેર આવ્યો એવો જે અતિથિ તેને પોતાના સાર્મથ્ય પ્રમાણે અન્નાદિકે કરીને પૂજવો. અને વળી હોમાદિક જે દેવકર્મ અને શ્રાદ્ધાદિક જે પિતૃકર્મ તે જે તે, પોતાના સાર્મથ્ય પ્રમાણે યથાવિધિ જેમ ઘટે તેમ કરવું. ॥138॥

And a Grihastha should serve the guest who is visiting him, through food etc. as per his capacity. And he should perform 'Homa' etc. holy deeds related to God and 'Shraddh' etc. holy deeds related to ancestors as per his capacity through proper ceremonies as per requirement. || 138 ||