શ્લોક ૧૮૦

ब्रह्मचर्यव्रतत्यागपरं वाक्यं गुरोरपि ।

तैर्न मान्यं सदा स्थेयं धीरैस्तुष्टैरमानिभि:॥180॥

અને તે નૈષ્ઠિક બ્રહ્મચારી તેમણે, પોતાના બ્રહ્મચર્યવ્રતનો ત્યાગ થાય એવું જે વચન તે તો, પોતાના ગુરુનું પણ ન માનવું, ને સદાકાળ ધીરજવાન રહેવું અને સંતોષેયુક્ત રહેવું અને માને રહિત રહેવું. ॥180॥

And a staunch celibate should not follow an instruction, evenif, it has been given by his Guru, if there is a possibility of breach of celibacy by following it. And he should always remain patient, satisfied and without ego. || 180 ||