શ્લોક ૧૧૭

श्रव्य: श्रीमद्भागवतदशमस्कन्ध आदरात् ।

प्रत्यहं वा सकृद्वर्षे वर्षे वाच्योऽथ पण्डितै: ॥117॥

અને શ્રીમદ્ ભાગવતપુરાણનો જે દશમસ્કંધ તે જે તે, નિત્યપ્રત્યે આદરથકી સાંભળવો; અથવા વર્ષોવર્ષ એકવાર સાંભળવો. અને જે પંડિત હોય તેમણે નિત્યપ્રત્યે વાંચવો; અથવા વર્ષોવર્ષ એકવાર વાંચવો. ॥117॥

And the Dashamskandh of Shrimad Bhagwat Purana should be listened to regularly or once a year. And the scholars should read it regularly or once a year. || 117 ||