શ્લોક ૪૮
शास्त्रोक्त आपद्धर्मो य: स त्वल्पापदि कर्हिचित् ।
मदाश्रितैर्मुख्यतया ग्रहीतव्यो न मानवै:॥48॥
અને અમારા આશ્રિત જે મનુષ્ય તેમણે શાસ્ત્રે કહ્યો જે આપદ્ધર્મ તે અલ્પ આપત્કાળને વિષે મુખ્યપણે કરીને ક્યારેય ગ્રહણ ન કરવો. ॥48॥
And My devotees should not follow the code of conduct prescribed for the emergency during a minor or an insignificant emergency. || 48 ||