શ્લોક ૧૧૨
अतश्चास्य स्वरु़पेषु भेदो ज्ञेयो न सर्वथा ।
चतुरादिभुजत्वं तु द्विबाहोस्तस्य चैच्छिकम्॥112॥
એ હેતુ માટે એ શ્રીકૃષ્ણ ભગવાનનાં જે સ્વરૂપ, તેમને વિષે સર્વ પ્રકારે કરીને ભેદ ન જાણવો. અને ચતુર્ભુજપણું, અષ્ટભુજપણું, સહસ્રભુજપણું-ઇત્યાદિક જે ભેદ જણાય છે તે તો, દ્વિભુજ એવા જે તે શ્રીકૃષ્ણ, તેમની ઇચ્છાએ કરીને છે - એમ જાણવું. ॥112॥
And the variations in the form of Shri Krishna like Chaturbhooja, Ashtabhooja, Sahastrabhooja etc. are manifested by Dwibhooja Shri Krishna through His own will. For that reason all the forms of Shri Krishna Bhagwan should not be discriminated by any means. || 112 ||