ગઢડા છેલ્લું : ૧૫
ભૂંડા દેશકાળાદિકને યોગે કરીને પંચવિષયના ઘા લાગ્યા હોય તે નવધા ભક્તિ માંહેલી જે ભક્તિએ કરીને પંચવિષયનું સ્મરણ ન થાય તે અંગમાં રહીને અમારી માનસી પૂજા, નામ સ્મરણ કરવું તો અતિશય સમાસ થાય. જે પોતાના અંગને ઓળખે નહિ તેને સુખ ન થાય. (૨૪૯)
Save your highlights, bookmarks and reading lists across devices.
ભૂંડા દેશકાળાદિકને યોગે કરીને પંચવિષયના ઘા લાગ્યા હોય તે નવધા ભક્તિ માંહેલી જે ભક્તિએ કરીને પંચવિષયનું સ્મરણ ન થાય તે અંગમાં રહીને અમારી માનસી પૂજા, નામ સ્મરણ કરવું તો અતિશય સમાસ થાય. જે પોતાના અંગને ઓળખે નહિ તેને સુખ ન થાય. (૨૪૯)
Help improve this text. Our editors review every suggestion.
Thank you! Your suggestion has been submitted.