પત્ર : ૧૩૭
શ્રીજીમહારાજની રહેમ નજર છે તો મહારાજ બધુંય ઠીક કરી દેશે. આપણે તો મહારાજને એટલું જ કહેવું કે ‘‘મહારાજ નજર રખિયો.’’ ત્યારે મહારાજ કહે, ‘‘અચ્છા.’’
શ્રીજીમહારાજ અંતર્યામી છે. તેમને કહેવાથી જાણે એમ નથી. આપણા મનના સંકલ્પ હોય તે બધુંય જાણે છે. તેથી હિંમત રાખવી.