કારિયાણી : ૯

રીસની આંટી મૂકે નહિ તે સાધુ ન કહેવાય. પ્રત્યક્ષ ભગવાન એવા જે અમે તે અમારો ને અમારા ભક્તનો મહિમા સમજે તો અમારા ભક્ત સાથે વેર બંધાય નહિ. (૧૦૫)