ગઢડા પ્રથમ : ૧૧

અંતઃકરણમાં વિષયની ઇચ્છા વર્તે તેને વાસના કહી છે. નિર્વાસનિક થઈને બ્રહ્મ જે અમારું તેજ તે રૂપ પોતાને માનીને અમારી ભક્તિ કરે તે એકાંતિક ભક્ત છે.