પત્ર : ૧૬૦

એકાંતિકપણું ક્યારે આવે છે ? તો ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય ને ભક્તિ સુદ્ધ કરે તો. એકાંતિક થયા પછી પરમ એકાંતિકપણું ને અનાદિની સ્થિતિ મહારાજ ને મોટાની દયાથી આવે છે. આવી દુર્લભ પ્રાપ્તિ આપણને થઈ છે તેથી મૂર્તિરૂપે વર્તાય તો જ મહારાજ ને મોટા મુક્ત રાજી થાય.