ગઢડા પ્રથમ : ૭

જીવકોટી, ઈશ્વરકોટી અને અક્ષરકોટીનું તથા પોતાનું વાચ્યાર્થ એટલે અન્વયપણું અને લક્ષ્યાર્થ એટલે વ્યતિરેકપણું કહ્યું છે. પોતાને રહેવાનું પોતાની કિરણોના મધ્યને વિષે બ્રહ્મજ્યોતિ રૂપ ધામ છે તેને જીવકોટી, ઈશ્વરકોટી તથા અક્ષરકોટીથી પર કહ્યું છે. પાંચ ભેદ અનાદિ કહ્યા છે.