પત્ર : ૧૨૨

મોટાના રાજીપામાં મહારાજની મૂર્તિ છે. ઋતુ પ્રમાણે ફળ આવે તેમ અનાદિ મુક્ત મનુષ્યરૂપે દેખાતા હોય તેનો જોગ, સમાગમ અને સેવા મળે તો મોક્ષની ઋતુ ગણાય... મોટાના જોગ વિના આવું મનન થતું નથી તેથી આનંદ વર્તતો નથી.