વાત : ૧૧૬

અતિશય દીન થાય તો પણ દેહભાવ રહે ને અતિશય આકરાઈ કરે તો ય પણ દેહભાવ રહે છે. તે માટે એ બેયને મૂકીને કેવળ સત્તારૂપે વર્તે તો તેમાં કોઈ રીતે ખોટ ન રહે.।।૧૧૬।।