વાત : ૭૮

નિષ્કુળાનંદ સ્વામીએ પૂછ્યું જે સર્વનું કલ્યાણ સરખું થાય છે કે નહિ ? ઉત્તર જે, જે સર્વે શ્રીજીમહારાજના નોરમાં ચાલ્યા જાય છે તેમાં પણ જે અધિક ભજન-સ્મરણ કરતા હશે તે મુક્તાનંદ સ્વામી તથા પર્વતભાઈ જેવા થાય છે.।।૭૮।।



ટિપ્પણી

નોરઃ ધોરણ, મર્યાદા.