વાત : ૧૧૯

સ્વભાવ ટાળીને સત્તારૂપે વર્તવું. એમ વર્તવે કરીને કારણ આદિક શરીરનો નાશ થઈ જાય છે ને એમ ન વર્તે તો વૃદ્ધપણામાં ઠા રહે નહિ.।।૧૧૯।।



ટિપ્પણી

ઠાઃ ઠેકાણું, ઠામ.