વાત : ૧૮૧

જે પુરુષ જેવા ભેળો બેસે છે ને જેવા પુરુષને સેવે છે અને પોતે જેવો થાવાને ઇચ્છે છે તેવો થાય છે. માટે સત્પુરુષ ભેળે બેસવું ને સત્પુરુષને સેવવા ને સત્પુરુષના જેવો પોતાનો સ્વભાવ કરવાને ઇચ્છવું પણ અસ્તપુરુષનો પ્રસંગ તો કોઈ પ્રકારે કરવો નહિ.।।૧૮૧।।