વાત : ૩૫૩

વિષયને ભોગવવા ન દઈએ તો મન સંકલ્પ વિકલ્પ કર્યા કરે ને જો વિષયને ભોગવવા દઈએ તો જીવનું ભૂંડું થાય છે માટે આહાર વિહાર જુક્ત રાખવો એ ઠીક છે.।।૩૫૩।।