વાત : ૪૮૧

ભક્તિ, તપ, જ્ઞાન, વૈરાગ્ય, સ્વધર્મ અને વ્રતાદિક એમાં કોણ શ્રેષ્ઠ છે ? ઉત્તર : જે નિષ્કામભાવે કરીને એ સાધનને કરે તો સર્વે શ્રેષ્ઠ છે. નહિ તો સર્વે સમાન છે.।।૪૮૧।।