વાત : ૫૩૮
કેમ સમજે તો અસત્ દેશકાળાદિકે કરીને લેવાય નહિ ? ઉત્તર : જે એક તો સ્થાનકને ઓળખે ને શ્રીજીમહારાજની મરજીને ઓળખે તથા સત્પુરુષને ઓળખે તો અસત્ દેશકાળાદિકે કરીને પણ લેવાય નહિ.।।૫૩૮।।
Save your highlights, bookmarks and reading lists across devices.
કેમ સમજે તો અસત્ દેશકાળાદિકે કરીને લેવાય નહિ ? ઉત્તર : જે એક તો સ્થાનકને ઓળખે ને શ્રીજીમહારાજની મરજીને ઓળખે તથા સત્પુરુષને ઓળખે તો અસત્ દેશકાળાદિકે કરીને પણ લેવાય નહિ.।।૫૩૮।।
Help improve this text. Our editors review every suggestion.
Thank you! Your suggestion has been submitted.