વાત : ૨૫૨

વક્તાપણું ને સમજુપણાનું માન તો બહુ હોય છે પણ જેમ સમજવું ઘટે તેમ સમજે નહિ તે કેમ હશે ? ઉત્તર : જે તે તો આત્માના સ્વરૂપના શ્રવણ-મનનાદિકે કરીને માનને ઘટાડ્યા કરે તો જેમ સમજવું ઘટે તેમ સમજાય.।।૨૫૨।।