વાત : ૩૦૫

ધર્મ, જ્ઞાનાદિકે કરીને બે સરખા હોય તેમાં એક તો શ્રીહરિજી મહારાજની અનુવૃત્તિને વિષે વર્તે છે ને એક નથી વર્તતો એ બેયમાં કોણ શ્રેષ્ઠ છે ? ત્યારે સંતે કહ્યું જે અનુવૃત્તિમાં વર્તે છે તે શ્રેષ્ઠ છે તે જે યથાર્થ મહિમા સમજતો હોય તે જ અનુવૃત્તિમાં વર્તે છે.।।૩૦૫।।