વાત : ૨૩૬

પોતામાં કાંઈક દોષ હોય તે પોતામાં ને પોતામાં રાખે તે મોટેરાની ઉપર શ્રીહરિનો બહુ કુરાજીપો થાય નહિ અને તે દોષ બીજામાં પ્રવર્તાવે તો તે ઘણા જીવનું ભૂંડું થાય તેનું પાપ એને લાગે અને દોષનું ફળ તે એ મરીને મુક્ત થાય તો પણ એના બહુ ભૂંડાને કરે.।।૨૩૬।।