વાત : ૨૦૯
નૃસિંહાનંદ સ્વામીએ પૂછ્યું જે પંચ વિષયને કેમ ભોગવવા ? ઉત્તર : જે જેમ કોઈ વૈરી મનુષ્ય હોય ને તે પોતાને ઘેર મહેમાન (પરોણો) થયો હોય તો તેને સાકરનાં સીધાં આપવાં પડે છે પણ અભાવસોતાં આપે છે એમ વિષય ભોગવવાને વિષે દેહને પ્રવર્તાવવો.।।૨૦૯।।
Save your highlights, bookmarks and reading lists across devices.
નૃસિંહાનંદ સ્વામીએ પૂછ્યું જે પંચ વિષયને કેમ ભોગવવા ? ઉત્તર : જે જેમ કોઈ વૈરી મનુષ્ય હોય ને તે પોતાને ઘેર મહેમાન (પરોણો) થયો હોય તો તેને સાકરનાં સીધાં આપવાં પડે છે પણ અભાવસોતાં આપે છે એમ વિષય ભોગવવાને વિષે દેહને પ્રવર્તાવવો.।।૨૦૯।।
Help improve this text. Our editors review every suggestion.
Thank you! Your suggestion has been submitted.