વાત : ૫૫૯
સંતે કહ્યું જે મહારાજ મળ્યા એટલે શાંતિ થઈ ગઈ. ત્યારે મોટા સંત કહે જે ઉત્તમ મુમુક્ષુને તો દર્શને કરીને જ શાંતિ થાય છે. ને માની અને લોભી એવા જે મુમુક્ષુ હોય તેને તો માન ને લોભ સોતા જો સત્સંગ રહે તો શાંતિ રહે, નહિ તો ઉદ્વેગ રહે.।।૫૫૯।।
Save your highlights, bookmarks and reading lists across devices.
સંતે કહ્યું જે મહારાજ મળ્યા એટલે શાંતિ થઈ ગઈ. ત્યારે મોટા સંત કહે જે ઉત્તમ મુમુક્ષુને તો દર્શને કરીને જ શાંતિ થાય છે. ને માની અને લોભી એવા જે મુમુક્ષુ હોય તેને તો માન ને લોભ સોતા જો સત્સંગ રહે તો શાંતિ રહે, નહિ તો ઉદ્વેગ રહે.।।૫૫૯।।
Help improve this text. Our editors review every suggestion.
Thank you! Your suggestion has been submitted.