વાત : ૪૪૨

વ્યાસાદિક નિર્ગુણ અવતાર છે ને પરશુરામ તથા સંકર્ષણાદિક સગુણ અવતાર છે એમ રામાનુજ આચાર્યે શ્રીભાષ્યમાં કહ્યું છે.।।૪૪૨।।